જય સવલ માઁ ✦ જય વાંછરા દાદા

25 મી ધ્વજા

સવલમાં એવં વાંછરા દાદાના નૂતન સ્થાનની 25 મી ધ્વજા ના કાર્યક્રમમાં ભાગ લેવા માટે તૈયાર થઈ જાવ, માઈ ભક્ત પરિવારો.

કાર્યક્રમ 24/25/26 ડિસેમ્બર 2026 ના છે

ભાવિક બાંધવોને નમ્ર વિનંતી છે કે, આપના પરિવારના મુખ્ય સભ્યનું નામ તેમજ આવનારા પરિવારજનોની સંખ્યા આપેલ એપમાં ભરીને મોકલશો.

આપના પરિવારના મુખ્ય સભ્યનું નામ

આવનારા પરિવારજનોની સંખ્યામાં નિયાણી બહેનોની પણ ગણતરી અવશ્ય કરશો.